શિખરને સ્થાને રિષભને ઈંગ્લેન્ડ મોકલાશે

મુંબઈ, તા. 12 : દિલ્હીના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને અૉસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં રમતાં ઈજાગ્રસ્ત થયેલા ઓપનર શિખર ધવનને સ્થાને સ્ટેન્ડબાય તરીકે મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે પંત ભારતીય ટીમ માટેના

0
error: સામગ્રી સુરક્ષિત છે