વેરાવળ ભણી 150 કિ.મી. ઝડપે આગળ વધતું વાવાઝોડું

દ. ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળે ધોધમાર વરસાદ
જૂનાગઢ, તા. 12 : અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું વાયુ 140થી 150 કિલોમીટરની સ્પીડથી આગળ વધી રહ્યું છે.

0
error: સામગ્રી સુરક્ષિત છે