CE översättningsbyrå

CE સ્વીડન • અમે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સ્વીડિશ વ્યાપાર પરિદ્રશ્ય નેવિગેટ કરવામાં મદદ કરીએ છીએ

Innehållsförteckning

CE સ્વીડનમાં તમારું સ્વાગત છે

અમે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સ્વીડિશ વ્યાપાર પરિદ્રશ્ય નેવિગેટ કરવામાં મદદ કરીએ છીએ. અમારા સલાહકારો તમારી કંપની, ટેક્નોલોજી અને કોર્પોરેટ હેતુઓને સંપૂર્ણપણે સમજે છે. અમે જે ઉકેલો પ્રદાન કરીએ છીએ તે હંમેશાં તમારી અનન્ય આવશ્યકતાઓને સંપૂર્ણપણે અનુરૂપ બનાવવામાં આવે છે.

સ્વીડન અત્યંત વિકસિત અને આકર્ષક દેશ છે જેમાં અપાર તકો રહેલી છે – તમારી વૈશ્વિક હાજરીને ઉન્નત કરવા અને નવા બજારોનું અન્વેષણ કરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે.

અમારી સાથે ભાગીદાર બનો. અમે તમને દરેક પ્રકારનું માર્ગદર્શન આપીએ છીએ.

 • તાજેતરમાં ફોર્બ્સે સ્વીડનને વ્યવસાય કરવા માટે વિશ્વના શ્રેષ્ઠ દેશ તરીકે સન્માન આપ્યું છે- રોકાણકારો માટે આદર્શ સ્થળ
 • સ્વીડનમાં માથાદીઠ જીડીપી $ 56,956 છે અને વિશ્વના કોઈપણ સ્થળ કરતાં જીવન ધોરણ ઉચ્ચતમ છે
 • યુરોપનું સૌથી અદ્યતન ડિજિટલ અર્થતંત્ર અને આ પ્રદેશમા સૌથી વિકસિત કેશલેસ સોસાયટી
 • વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક મુજબ સ્વીડનને વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક અર્થતંત્ર તરીકે સ્થાન મળ્યું છે
 • સ્વીડનને સૌથી વધુ પરીવર્તનક્ષમ ઇયુ રાષ્ટ્ર ગણવામાં આવે છે, જેમાં માથાદીઠ પેટન્ટની સંખ્યા સૌથી વધુ છે
 • સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ ધ્યેયોને પહોંચી વળવા માટે સ્વીડન વિશ્વના અન્ય કોઈપણ દેશ કરતાંવધુ ઉચ્ચ સ્થાન ધરાવે છે

સલાહકાર
નિષ્ણાતની સલાહ

 • વ્યાપાર સહાય
 • વાણિજ્ય અને વેચાણ
 • કંપનીની સ્થાપના
 • વિકાસની યોજનાઓ
 • નાણાકીય સલાહ
 • માનવ મૂડી
 • આઇટી સંચાલન
 • કાયદાઓ અને નિયમો
 • માર્કેટિંગ વ્યૂહરચનાઓ
 • ઑફિસ આઉટસોર્સિંગ
 • પરિચાલન કાર્યક્ષમતા
 • ઉત્પાદકતા સુધારણા
 • સંકટ સંચાલન

બજાર
વિશ્લેષણ

 • જાહેરાત મૂલ્યાંકન
 • બ્રાન્ડ જાગૃતિ / પહોંચ
 • વાણિજ્યિક ઉદ્યોગો
 • વ્યાપક આગાહી
 • ગ્રાહક ઉત્પાદનો
 • વસ્તી વિષયક વલણો
 • નિષ્ઠા વિશ્લેષણ
 • બજાર વિભાજન
 • મૂલ્ય નિર્ધારણ સંશોધન
 • ઉત્પાદન / સેવા કાર્યક્ષમતા
 • જનમત સર્વેક્ષણ
 • સંતુષ્ટિ સર્વેક્ષણ

સંશોધન
તપાસ

 • વ્યવસાય માહિતી
 • કંપનીના રિપોર્ટ્સ
 • ડેટા માઇનિંગ
 • ડેટાબેઝ દસ્તાવેજીકરણ
 • ઈ-મેલ સૂચિ
 • સરકારી અભિલેખાગાર
 • તપાસના રિપોર્ટસ
 • નેતૃત્વ પેઢી
 • મીડિયા દેખરેખ
 • સમાચાર | પ્રેસ પ્રકાશન
 • ભરતી | હેડહન્ટિંગ
 • આંકડાકીય માહિતી
 • શ્વેત પત્રો

અનુવાદ
ભાષાકીય સેવાઓ

 • 70+ ભાષાઓ
 • બહુભાષી ડીટીપી
 • વ્યવસાયિક ભાષાશાસ્ત્રીઓ
 • પ્રૂફરીડિંગ અને સંપાદન
 • ગુણવત્તાનું આશ્વાસન
 • સોફ્ટવેર સ્થાનિકીકરણ
 • ઝડપી વિતરણ
 • પરિભાષા સંચાલન
 • ટ્રાન્સક્રિએશન
 • ટ્રાંસ્ક્રિપ્શન
 • વિડિઓ ઉપશીર્ષક
 • વેબસાઇટ સ્થાનિકીકરણ

વાસ્તવિક
સ્વીડિશ ઑફિસ

 • કંપનીનું સરનામું
 • ટેલીફોન નંબર
 • ગ્રાહક સહાયતા
 • કોલ સેન્ટર
 • કૉલ ફોરવર્ડિંગ
 • મેઇલ ફોરવર્ડિંગ
 • લાઇવ રિસેપ્શનિસ્ટ
 • લાઈવ વેબ ચેટ
 • મુલાકાત નું સમયપત્રક
 • ઑર્ડર પ્રોસેસિંગ
 • વહીવટી કાર્યો

યોગ્ય ઉકેલો

દરેક ગ્રાહક અલગ હોય છે – દરેક પ્રોજેક્ટ ભિન્ન હોય છે – તેથી જ અમે તમારી ચોક્કસ જરૂરિયાતો અને હેતુઓ સાથે અનુરૂપ થવા માટે બનાવવામાં આવેલ યોગ્ય ઉકેલો આપવાનો પ્રયાસ કરીએ છીએ.

સ્થાનિક જ્ઞાન

સ્વીડિશ સરકારી એજન્સીઓ, સંસ્થાઓ અને કંપનીઓ સાથેના અમારા અંગત સંબંધો અમને તમારી સમસ્યાઓ ઝડપથી અને સરળતાથી હલ કરવા માટે સક્ષમ કરે છે

અમારી નિપુણતાનો લાભ મેળવો

ચાલો અમે તમને સફળ થવા માટે સમર્થન આપીએ – અમારી વર્ષોના અનુભવની અંતદૃષ્ટિ સ્વીડનમાં તમારી સફળતા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે

માપ અને અંતદૃષ્ટિ

અમારા દ્વારા પ્રસ્તાવિત દરેક વ્યૂહરચનાઓ અને પગલાઓ તમારા વ્યવસાય અને માર્કેટિંગ લક્ષ્યો પર તેની અસરને માપવા માટેની સ્પષ્ટ પદ્ધતિઓ છે

સેવાની શ્રેષ્ઠતા

અમારા પરિણામો અમારા દ્વારા આપવામાં આવતી સેવાઓની ગુણવત્તા સાથે સીધી રીતે જોડાયેલા છે અને અંતે તમારી સફળતા માટે મહત્વપૂર્ણ છે- અમે તમને માર્ગમાં દરેક પગલે સહાય કરવા ઈચ્છીએ છીએ

71 ભાષાઓમાં અને ભાષાઓમાંથી ઝડપી અને સચોટ ભાષાંતર

તમારા દસ્તાવેજોનું ભાષાંતર કરાવવા આધારભૂત અને વ્યવસાયી ટ્રાન્સલેશન એજન્સી પસંદ કરવાનો નિર્ણય અતિ મહત્વનો હોય છે. CE માં અમે, તમારે પહોંચાડવાનો સંદેશો સ્પષ્ટપણે અને ચોક્કસપણે કહેવાનું મહત્વ અમે સમજીએ છીએ. લાયકાત ધરાવતા ભાષાંતરકારોની કટિબદ્ધ ટૂકડીની મદદથી, અમે કંપનીઓ, સંસ્થાઓ, એજન્સીઓ અને વ્યક્તિગત લોકોને 71 ભાષાઓમાંથી અને ભાષાઓમાં ભાષાંતર કરવામાં મદદરૂપ થઈએ છીએ. અમે છેલ્લા મિલેનિયમથી વૈશ્વિક સંદેશાવ્યવહારમાં સગવડમય બની રહ્યાં છીએ.

એક સારી ટ્રાન્સલેશન એજન્સી માટે, સફળતાની ચાવી પોતાના ભાષાંતરકારો દ્વારા અપાતી ગુણવત્તા પર નિર્ભર રહેતી હોય છે. અમારા ભાષાંતરકારો હંમેશા એવા વ્યવસાયી લાયકાત ધરાવતા ભાષાના નિષ્ણાતો હોય છે જેઓ લક્ષ્યાંકિત ભાષાના માતૃભાષી હોય. તેઓની પસંદગી તેઓના અનુભવ અને વિવિધ વિશિષ્ટ ક્ષેત્રોમાં નિપુણતા આધારે કરવામાં આવે છે. અમારી કસ કાઢી નાખતી પસંદગી પ્રક્રિયા ખાતરી કરાવે છે કે અમે આપેલી સેવાઓ તમારી અપેક્ષાઓમાં ખરી ઉતરે. અમે ગુપ્તતા અને સુરક્ષાને પૂજનીય વિશ્વાસ તરીકે જોઈએ છીએ. તમામ ભાષાંતરો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

આ કંપની જેનું નામ છેવટે CE રાખવામાં આવ્યું તેની સ્થાપના વર્ષ 1999માં ઝડપી, ભરોસાપાત્ર અને સરળતાથી પહોંચ યોગ્ય ભાષાંતર સેવાઓ પૂરી પાડવાનો લક્ષ્ય રાખીને કરવામાં આવી હતી. આપણી ટ્રાન્સલેશન એજન્સીનું સૂત્ર ઝડપી સમયમાં ઉચ્ચ-ગુણવત્તાનું ભાષાંતર પૂરું પાડવાનું છે. અમે જાણીએ છીએ કે વેપાર-ધંધાઓ માટે સમય કેટલો મહત્વનો હોય છે; જૂજ મિનિટોનો વિલંબ પણ ગંભીર પરિણામો લાવી શકે છે. તેથી CE સમયસર અને વ્યાજબી ભાવે ઉત્કૃષ્ટ ભાષાંતર પૂરું પાડવા વચનથી બંધાય છે.

તમારા ભાષાંતર સાથી તરીકે CE હોવાથી, તમારે ડિલિવરી સમય, ગુણવત્તા માટે કે ચૂકવણી કરવા ચિંતા કરવી પડશે નહીં. અમારા ગ્રાહકોને અમલદારશાહી, કાગળ કામ, સમય બગાડવો, કે ખર્ચાળ કિંમતોથી દૂર રાખીને, અમે શ્રેણીબદ્ધ ઉદ્યોગો માટે સર્વોત્તમ ભાષાંતર કરી આપીએ છીએ.

અમે શ્રેષ્ઠ ગુણવત્તા માટે સતતપણે પ્રયત્નશીલ રહીને, વ્યક્તિગત ગ્રાહકની જરૂરિયાતો પ્રમાણે દરેક પ્રોજેક્ટ હાથ ધરીએ છીએ. અમારી ઉત્કૃષ્ટ ગ્રાહક સેવાની સાથે મિશ્રિત ભાષા અને ગુણવત્તા માટેનો અમારો જુસ્સો, તમારી તમામ ભાષાંતર જરૂરિયાતો માટે અમને શ્રેષ્ઠ પસંદગી આપે છે.

તમે અમારી સાથે કામ કરો, ત્યારે તમે સંપૂર્ણપણે સાચુ ભાષાંતર, તમારી ડેડલાઇન પહેલાં અને તમારા અંદાજની અંદર તમને મળે તે માટે તમે ચોક્કસ રહી શકો છો. અમે બાંહેધરી આપીએ છીએ કે અમને કરવા આપેલા દરેક પ્રોજેક્ટમાં તમને 100% સંતોષ થશે.

સૂત્રોચ્ચાર

 • સ્વીડિશ ઉકેલો
 • તમારો સ્વીડિશ ઉકેલ
 • સ્વીડિશ વ્યવસાય સલાહકારો
 • તમારા સ્વીડિશ વ્યવસાય સલાહકાર
 • સ્વીડિશ વ્યવસાય ભાગીદાર
 • તમારો સ્વીડિશ વ્યવસાય ભાગીદાર
 • સ્વીડિશ નિષ્ણાતો
 • તમારા સ્વીડિશ નિષ્ણાતો
 • સ્વીડિશ વ્યાવસાયિકો
 • તમારા સ્વીડિશ વ્યાવસાયિકો
 • સ્વીડિશ નિષ્ણાતો
 • તમારા સ્વીડિશ નિષ્ણાતો
 • સ્માર્ટ કંપનીઓ સ્વીડનને પસંદ કરે છે
 • અમારી સાથે સ્વીડનનું અન્વેષણ કરો
 • સ્વીડનમાં વ્યવસાય કરવા ઈચ્છો છો?
 • તો ચાલો તે સ્વીડનમાં કરીએ
 • સ્વીડિશ બજાર પર પ્રભુત્વ મેળવો
 • ચાલો સ્વીડન વિશે વાત કરીએ
 • સ્વીડનમાં તમારું ભવિષ્ય
 • સ્વીડન, સ્માર્ટ પસંદગી
 • સ્વીડન, સ્માર્ટ પદ્ધતિ
 • સ્વીડન, તમારી પદ્ધતિ!
 • સ્વીડનમાં સફળતા મેળવો
 • અંતિમ સ્વીડિશ ઉકેલ
 • તમારૂ સ્વીડિશ કનેક્શન
 • સ્વીડનમાં સફળ થાઓ
 • સ્વીડનમાં સફળ બનો
 • સ્વીડનમાં સફળતા મેળવો
error:

CE

Sök